વાસ્તુ મુજબ ઘરમાં લગાવો આ તસ્વીરો, ગર્ભવતી માતા અને બાળક પર તેની ખુબજ અસર થાય છે

ઉપયોગી ટીપ્સ

જયારે કોઈ મહિલા માતા બને છે ત્યારે તેનું જીવન પરિપૂર્ણ થાય છે. કોઈ પણ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે તે આવું જ ઈચ્છતી હોય છે કે તેની કોખ માં ઉછરી રહેલ સંતાન ખુબજ હોશિયાર અને મહાન બને. તે પોતાના બાળકને તેજસ્વી રૂપવાન અને ગુણવાન બનાવવા ઈચ્છે છે. તેથી આજે અમે વાસ્તુ મુજબ કેટલીક એવી ટીપ્સ જણાવીશું જે તમને ઉપયોગી નીવડશે.

गर्भवती हैं तो जरूर रखें इन सात बातों का ख्याल - 7 must do things during pregnancy - AajTak

જયારે કોઈ સ્ત્રી ગર્ભવતી હોય છે ત્યારે તે જે કઈ પણ બોલે છે, વચે છે અથવાતો વિચારે છે તેની સીધી અસર તેના સંતાન પર પડે છે. તેથી તેની આજુ બાજુનું વાતાવારણ હંમેશા સ્વચ્છ અને આનંદિત રાખવું જોઈએ. ઘરમાં રાખેલી વસ્તુઓ માટે વાસ્તુમાં અનેક નિયમ ઉલ્લેખવામાં આવ્યાં છે. કઇ વસ્તુ ક્યાં રાખવી જોઇએ, આ વાતનું ધ્યાન રાખવાથી ઘરમાં પોઝિટિવિટી વધી શકે છે અને વાસ્તુ દોષ દૂર થઇ શકે છે.

अगर आप गर्भवती हैं तो गर्मियों में इस तरह से रखें अपना ध्यान | न्यूजबाइट्स

દરેક લોકોના ઘરમાં કોઈ ને કોઈ તસ્વીરો લગાવેલી હોય જ છે. ઘરમાં રાખેલી તસવીરો વ્યક્તિની માનસિકતા ઉપર અસર કરે છે. એટલે ઘરમાં પોઝિટિવિટી વધારતાં ચિત્ર જ રાખવા જોઇએ. ગર્ભવતીના રૂમમાં શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ અને માતા યશોદા સાથે બાળ ગોપાલના ચિત્ર રાખવા જોઇએ. આ અવસ્થામાં મહિલા સતત શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપને જોશે તો તેમના વિચારોમાં પોઝિટિવિટી જળવાયેલી રહેશે. ગર્ભવસ્થામાં પોઝિટિવ વિચારની અસર બાળક ઉપર પણ થાય છે.

गर्भवती महिलाओं को भी कोरोना वायरस से खतरा, WHO ने बताए बचाव के तरीके - pregnant women can protect herself during corona virus outbreak tlif - AajTak

લગ્ન જીવનમાં પ્રેમ અને શાંતિ જાળવી રાખવા માટે પતિ-પત્નીએ પોતાના રૂમમાં રાધા-કૃષ્ણની તસવીર રાખવી જોઇએ. ઘરમાં યુદ્ધના દૃશ્ય અને દુઃખ દર્શાવતાં ફોટા દર્શાવતી તસવીર લગાવવાથી બચવું જોઇએ. રામાયણ અથવા મહાભારતના યુદ્ધની તસવીર ઘરમાં લગાવશો નહીં. આવી તસવીર સતત જોવાથી વિચારોમાં નેગેટિવિટી વધે છે. ગુસ્સો વધે છે.

Pregnancy Diet Plan Chart In Hindi Pregnant Women's Food Guide In Hindi - गर्भवती महिलाएं इन चीजों से करें परहेज, जच्चा- बच्चा रहेंगे स्वस्थ और फिट - Amar Ujala Hindi News Live

ઘરમાં સુંદર ફૂલની તસવીર લગાવવી જોઇએ. એવા ચિત્રો લગાવો જેને જોઇને મન પ્રસન્ન થાય છે. પરિવારના સભ્યોના સુંદર ચિત્ર લગાવી શકો છો. સુંદર જગ્યાઓના ચિત્ર લગાવી શકો છો. જે ચિત્ર જોઇને મનને આનંદ થાય અને નયનરમ્ય દ્રશ્ય હોય એવા ચિત્રો લગાવવાથી સકારાત્મકતા બની રહે છે. તેથી ઘરમાં કોઈ પણ તસ્વીર કે ચિત્ર લગાવતા પહેલા વાસ્તુ ની આટલી બાબતો નું ધ્યાન રાખવું જોઈએ તેનાથી જરૂર લાભ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *