મનુષ્ય મસ્તિષ્ક અને તેના દિમાગની ક્રિયાઓ જ તેના જન્મ અને મૃત્યુને નિર્ધારિત કરે છે

જાણવા જેવું

જન્મ અને મૃત્યુ કોઈના હાથમાં નથી તે ઈશ્વર દ્વારા નક્કી કરવામાં આવે છે, તે જયારે ઈચ્છે ત્યારે કોઈ પણ ને મૃત્યુ આપી શકે છે. અને જયારે ઈચ્છે ત્યારે જન્મ પ્રદાન કરી શકે છે. તેમજ એવું માનવામાં આવે છે કે મનુષ્યનું શરીરતો નષ્ટ થઇ જાય છે, પરંતુ તેમની આત્મા ક્યારેય નાશ નથી પામતી.કોઈપણ મનુષ્યના જન્મની એ ઘડીએ, એ ક્ષણે તેનું ભાવિ, ઉમર, ભણતર, નોકરી કે ધંધો, કેટલા પૈસા, કેવી પત્ની, કેટલા બાળકો, યાત્રા-જાત્રા અને કેવું અને કેટલું ઘડપણ આમાંનું કશું પણ નિર્ધારિત હોય કે ન હોય, પણ એ જન્મ લેનારનું મૃત્યુ નિર્ધારિત થઇ જતું હોય છે. આ હકીકત આપણે સહુ સમજણાં થતાની સાથે સમજી લેતા હોઈએ છીએ પણ આપણામાંના કેટલા લોકો આ હકીકતને સહજતાથી સ્વીકારી લેતા હોય છે…? મારા મતે બહુ ઓછા…! જીવવું બધાને છે, એમને…? કોઈને મરવાનું ગમતું નથી.

Mystery Of Death In Hindi - मृत्यु का सरल रहस्य, जानें कब और कैसे होगी आपकी  मौत | Patrika News

અમુક લોકો આ વાત પર ભરોસો નથી કરતા પરંતુ મોટા ભાગના લોકોએ આ વાતનો સ્વીકાર કરેલો છે કે જયારે આપને જન્મની પહેલા પેદા થઇ જઈએ છીએ. ત્યારે આપને આપણા અતીતમાં મારી ચુક્યા હોઈએ છીએ. અને આપણે એક એવા માહોલમાં પ્રવેશ કરી લઈએ છીએ જ્યાં દિવ્ય પ્રકાશ હોય છે. દરેક સ્થાન પર રોશની જ રોશની હોય છે. ક્યાય પણ અંધકારનું નામ નિશાન નથી હોતું. ત્યાં આપણે દિવ્ય પ્રકાશને જોવા માટે સક્ષમ હોઈએ છીએ.

Signs of Death : : Mahadev told signs of death Know how is the knocking of  death

આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે મનુષ્ય મસ્તિષ્ક અને તેના દિમાગની ક્રિયાઓ જ તેના જન્મ અને મૃત્યુને નિર્ધારિત કરે છે. મરવા માટે પેદા થયા પરંતુ જો કોઈ વ્યક્તિને યોની માંથી મુક્તિ મળી જાય તો તે ફરીથી પેદા થાય છે. આવી રીતે જીવન અને મૃત્યુનું ચક્ર હંમેશા ચાલતું રહે છે.

હિંદુ ધર્મ શાસ્ત્રોમાં આ સવાલનો જવાબ છે કે કોઈને જીવનથી છુટકારો મેળવ્યા પછી જ બીજા જન્મમાં અવતાર પ્રાપ્ત થાય છે. પરંતુ એ કેવી રીતે નિર્ધારિત કરી શકાય? વ્યક્તિનો બીજો જન્મ અવતારમાં જ થાય છે, એક વ્યકરી બીજા કોઈ પણ રૂપ માં જન્મ લે છે. એવું શાસ્ત્રોમાં કહેવામાં આવેલ છે. કોઈ પણ વ્યક્તિ નો દ્રઢ સંકલ્પ તેના બીજા જન્મ પર પણ નિર્ધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *