જાણો હવન દરમિયાન વારંવાર બોલવામાં આવતા આ શબ્દ પાછળનું રહસ્ય

જાણવા જેવું

હિંદુ ધર્મ માં કોઈ પણ શુભ કામ કરવા ની પહેલા યજ્ઞ કરવામાં આવે છે. મત્સ્ય પુરાણ માં યજ્ઞ ના સંબંધ માં કહેવામાં આવ્યું છે કે જે કામ માં દેવતા, હવનીય દ્રવ્ય, વેદમંત્ર, ઋત્વિક અને દક્ષિણા આ પાંચ નો સહયોગ હોય એને યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞ ના કારણે શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ, આત્મા શુદ્ધિ, આત્મ્લંબ વૃદ્ધી, અધ્યાત્મિક ઉન્નતી અને સ્વાસ્થ્ય ની રક્ષા થાય છે.

Havan Kund, Yagna Kund Design, Use, Types And Importance of Havan Kund – Rudraksha Ratna

વેદો લઈને પૂજા કરવાની પધ્ધતીઓમાં બધી જ જગ્યાએ યજ્ઞ અને હવનનું મહત્વ બતાવવામાં આવ્યું છે. યજ્ઞ સનાતન સંસ્કૃતિનો ભાગ માનવામાં આવે છે, પરંતુ આ માત્ર કોઈ ધાર્મિક કામ માટે નથી. યજ્ઞ એક મહત્વપૂર્ણ વિજ્ઞાન છે, જેમાં વૃક્ષોના લાકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વિશેષ પ્રકારનો ગુણો હોય છે. ક્યાં પ્રયોગ માટે કંઈ પ્રકારની સામગ્રી નાખવામાં આવે, તેનું પણ વિજ્ઞાન છે. તે વસ્તુઓનું સંમિશ્રણ કરીને એક વિશેષ ગુણ તૈયાર કરવામાં આવે છે. જે સળઘતા જ વાયુ મંડળમાં વિશિષ્ટ પ્રભાવ પેદા કરે છે. વેદો મંત્રોના ઉચ્ચારણથી શક્તિથી તે પ્રભાવમાં વધુ વૃદ્ધી થાય છે.

How to perform yagya, hawan, and homa at home without any priest - Quora

હવન દરમિયાન જયારે બલિદાન આપવામાં આવે છે ત્યારે એક શબ્દ વારંવાર બોલવા માં આવે છે તે છે સ્વાહા, પરંતુ શું તમે વિચાર્યું છે આ શબ્દ નો અર્થ શું થાય છે અને આને કેમ બોલવા માં આવે છે. સ્વાહા નો અર્થ થાય છે સાચી રીતે પહોંચાડવું. હવન દરમિયાન સ્વાહા બોલવા થી દેવતાઓ ને અગ્નિ વડે ભોગ આપવામાં આવે છે. કોઈ પણ યજ્ઞ જ્યાં સુધી સફળ માનવામાં નથી આવતું જ્યાં સુંધી કે ભોગ નું ગ્રહણ દેવતા ન કરી લે, દેવતા આવા ભોગ ને ત્યારે સ્વીકાર કરે છે જયારે અગ્નિ દ્વારા સ્વાહા ના માધ્યમ થી અર્પણ કરવામાં આવે.

Hindu Havan - An Ancient Fire Ritual - Rgyan

વાર્તાઓ ની અનુસાર સ્વાહા અગ્નિદેવ ની પત્ની છે. એવા માં સ્વાહા નું ઉચ્ચારણ કરી નિર્ધારિત હવન સામગ્રી નો ભોગ અગ્નિ ના માધ્યમ થી દેવતાઓ ને પહોંચાડે છે. બલિદાન આપતા સમયે તમારા સીધા હાથ ની વચ્ચે અને અનામિક આંગળીઓ પર સામગ્રી લેવી જોઈએ અને અંગુઠા નો સહારો લઈને મૃગી મુદ્રા થી એને અગ્નિ માં જ નાખવા જોઈએ. બલિદાન હંમેશા નમીને જ નાખું જોઈએ.

Yagya Karne Ke Fayeda Types And Benefits Of Hawan - इन यज्ञों से होती हर तरह मनोकामना पूरी, वेदों में भी है इनका महत्व | Patrika News

આમ આપણે સૌ જાણીએ જ છીએ કે આજકાલ વાતાવરણમાં પ્રદુષણ ખુબજ વધી રહ્યું છે, અને તેથી જ વાતાવરણ શુદ્ધ કરવા માટે હવાન કરવો ખુબજ જરૂરી છે, હવાન માં વપરાતા લાકડા, છાણ, ઘી વગેરે દ્વારા જે દુમાડો ઉત્પન થાય છે એ આપની આજુ બાજુના વાતાવરણને શુદ્ધ બનાવે છે. અને એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ સારું સાબિત થાય છે. તેમજ હવાન માં બોલતા શબ્દો અને શ્લોકો આપણા મનને શુદ્ધ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *