રામેશ્વરમ મંદિરમાં મૌજુદ છે ૨૨ પૌરાણિક કુંડ, રામાયણ કાળથી જોડાયેલો છે એનો ઈતિહાસ

રામેશ્વરમ મંદિર હિંદુઓ ના પવિત્ર તીર્થસ્થળો માં થી એક સ્થાન છે. આ તમિલનાડુ ના રામનાથપૂરમ જીલ્લમાં સ્થિત છે. ધર્મગ્રંથો માં બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથ પૂરી અને રામેશ્વરમ નું એમનું જ મહત્વ છે. આ તીર્થ ચાર ધામો માં થી એક છે. એની સિવાય મંદિર માં સ્થાપિત શિવલિંગ ૧૨ જ્યોર્તિલિંગો માં થી એક શિવલિંગ માનવામાં આવે છે. આ […]

Continue Reading

એક એવું ચમત્કારી મંદિર જેનો પ્રસાદ ભક્તો નથી લઇ જઈ શકતા ઘરે, જાણો તેનું રહસ્ય

દુનિયામાં હનુમાનજીના ઘણા બધા મંદિર આવેલા છે, જે ઘણા પ્રસિદ્ધ અને પ્રચલિત પણ છે. જેમાં પવનપુત્ર ના ભક્તો હંમેશા આવતા રહે છે. પરતું એ બધા મંદિરો માનું એક છે રાજસ્થાનના દોસા જીલ્લામાં આ મંદિર મહેન્દીપુર બાલાજીના નામથી પ્રસિદ્ધ છે. અને આ મંદિરમાં પહેલીવાર આવનાર લોકો માટે આ મંદિર ખુબજ ભયંક હોય છે, કારણકે આ મંદિરમાં […]

Continue Reading

શું તમે જાણો છો દેવાધિદેવ મહાદેવ નું શિવલિંગ શા માટે હોય છે કાળા રંગનું, આ છે હકીકત..

શિવ નો અર્થ થાય છે કલ્યાણ કરનારા અને લિંગ નો અર્થ થાય છે બનાવનાર. તેથી શિવલિંગ પૂજામાં આપને આપના સંપૂર્ણ જગતના નિર્માતા સર્વ શક્તિમાન શિવની પૂજા કરે છે. શિવલિંગ ભગવાન શિવની નિરાકાર રૂપ ની મહિમા ને દર્શાવે છે. શિવ આદિ, અનાદી છે અને અંત પણ છે. સંપૂર્ણ જગતનો આધાર છે શિવ. સંપૂર્ણ બ્રહ્માંડ લિંગ રૂપમાં […]

Continue Reading

જાણો ભગવાન બુદ્ધની બે મુખ્ય સાધનાનું મહત્વ…

ઉત્તર ભારતનાં રાજા શુદ્ધોધનનાં રાજકુંવરને યુવાન વયે વૈરાગ્ય જાગ્યો. તેમણે પોતાની પત્નિ, પુત્ર, પરિવાર અને રાજમહેલનાં વૈભવનો ત્યાગ કર્યો ને વનની વાટ પકડી. ત્યારે જ સિધ્ધાર્થ ગૌતમે બોધિગયામાં ઉગ્ર તપસ્યા કરી. વર્ષો પછી તેને સંબોધિ પ્રાપ્ત થઈને તેઓ સં-બુધ્ધ થયા. તેના ફળ સ્વરૃપે તેમને જે બોધિજ્ઞાાન પ્રાપ્ત થયું, એમાં તેની મુખ્ય સાધના વિપશ્યના પણ હતી. […]

Continue Reading

જાણો જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુજી વિશે

ભગવાન વિષ્ણુની સ્તુતિ…ઋગ્વેદમાં એક્ સુક્ત મળે છે. તે અનુસાર ભગવાન વિષ્ણુનો ઉદ્દેશ્ય સંસારને દુ:ખોમાંથી મુક્ત કરીને પૃથ્વીને નિર્ભય.. નિરોગ… નિવાસ્થાનીય બનાવવાનું છે. તેથી વિષ્ણુને પાલનહાર દેવસ્વરૃપે પણ ઓળખવામાં આવે છે. પાલનહાર રૃપે પૂજવામાં આવે છે. તેઓ આ સંસારના રક્ષક અને સંરક્ષક પણ છે. આ જ સુક્ત તેઓને ત્રિમૂર્તી એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ! આ […]

Continue Reading

જાણો સુંધા માતા ના અનોખા પાવન સ્થળ વિશે…

અમદાવાદથી ૨૫૦ કિલોમીટરના અંતરે આવેલું રાજસ્થાના જોલાર જિલ્લામાં સુંધાની ટેકરી પરનું માતાનું મંદિર ગુજરાત અને રાજસ્થાનની પ્રજા માટે અનોખું પાવન સ્થળ છે. ચામુંડા માતા ઘણા બધા લોકોની કૂળદેવી છે. ગુજરાતમાં ચોટીલામાં ચામુડાં સિંહ પર બિરાજમાન છે. એવી જ રીતે રાજસ્થાનમાં સુંધા ખાતે ચામુંડા પણ બિરાજમાન છે. પરંતુ અહીં તેમની તદ્દન અલગ જ મૂર્તિ છે. માત્ર […]

Continue Reading

ગુજરાતના કંબોઈ ખાતે આવેલું આ શિવ મંદિર દિવસમા બે વાર દર્શન આપી થઇ જાય છે લુપ્ત

ભરૂચ જિલ્લાના કાવી ગામ પાસે કંબોઈના નયન રમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે. દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે. મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતાં મોજા જોવામાં અહ્લલાદક આનંદની અનુભૂતિ થાય છે. સ્તંભેશ્વર મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં […]

Continue Reading

આ કામ કરતા લોકોને શનિદેવ આપે છે દંડ, જાણો કેવી રીતે મળશે શનિદેવની કૃપા

શનિદેવ ની ખરાબ દ્રષ્ટિ જે લોકો પર રહે છે એને શનિદેવ કઠોર દંડ આપે છે, પરંતુ એવું નથી કે તમે શનિદેવ ની કૃપા પ્રાપ્ત નથી કરી શકતા, માન્યતા અનુસાર અમુક એવા કાર્ય છે જેને કરવાથી વ્યક્તિ શની દેવ ને નારાજ કરી દે છે, જેના કારણે શનિદેવ એને ખરાબ ફળ પ્રદાન કરે છે. આજે અમે તમને […]

Continue Reading

જાણો શા માટે જરૂરી હોય છે ઘર માં તુલસી નો છોડ અને તુલસી સાથે જોડાયેલ મહત્વ

તુલસીના મહત્વ નું વર્ણન ઘણા પુરાણોમાં કરવામાં આવ્યું છે. ગરુડ, પદ્મ, બ્રહ્મવૈવર્ત, સ્કંદ અને ભવિષ્ય પુરાણો માં તુલસી ને વિશેષ છોડ ગણવામાં આવ્યો છે. આ પુરાણો સિવાય આયુર્વેદ અને વિજ્ઞાન માં પણ તુલસી ના છોડ ને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. તુલસી ના છોડ ની ન ફક્ત પૂજા કરવામાં આવે છે પરતું આ છોડ […]

Continue Reading

જાણો સૌરાષ્ટ્રની ધરતી પર બિરાજેલ દડવાના રાંદલ માતાજીનો પ્રાચીન અને અલૌકીક ઈતિહાસ

સૌરાષ્ટની ધરા પર સ્થિત ગોંડલ નજીક દડવા મ રાંદલ માતાજીનુ દેવસ્થાન ખુબ જ પ્રખ્યાત છે. ગોંડલથી મોવિયા અને ત્યાની વાસાવાડ માર્ગે ૩૫ કી.મીના અંતરે દડવા ગામમા બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. રાંદલ માતાજી અધ્યાત્મની ભાષામા જણાવીએ તો અહી બિરાજેલા રાંદલ માતાજી માથી દિવ્ય અલૌકીક ઉર્જા ફેલાય છે. આજે આપણે જાણીએ દડવામા રાંદલ માતાજીનો ઈતિહાસ. એક વખત […]

Continue Reading