શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ખુબજ ઉપયોગી છે આ 7 ફૂલો

આધ્યાત્મિક

અળસીના ફૂલ : ભગવાન શિવની સાધનામાં અળસીના ફૂલનું વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રિ ના દિવસે શિવલિંગ પર આને વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે. શાસ્ત્રોની અનુસાર આ ફૂલને શિવ પર અર્પિત કરવા પર મનુષ્યને પાપોથી મુક્તિ મળે છે.

What To Offer God : What To Offer On Which God Know Here | हमेशा होगी प्रार्थना स्वीकार, इन बातों का रखें खास खयाल - Others | नवभारत टाइम्स

લાલ તેમજ સફેદ આંકડાના ફૂલ : લાલ તેમજ સફેદ આંકડાના ફૂલ ભગવાન શિવની પૂજામાં વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે. આ છોડને મદાર પણ કહે છે. આંકડાના ફૂલને લઈને માન્યતા છે કે ભગવાન શિવને આ ફૂલ અર્પિત કરવાથી તે તરત પ્રસન્ન થાય છે. શિવ પૂજામાં આ ફૂલનો પ્રયોગ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વાસ્તુની દ્રષ્ટિથી પણ આ છોડ સુખ અને સમૃદ્ધીનું પરિબળ છે.

કરેણના ફૂલ : કરેણનું ફૂલ ભગવાન શિવને જ નહિ તમામ દેવી દેવતાઓને અત્યંત પ્રિય છે. દૈવિક દ્રષ્ટિથી આને ભગવાન શિવનું સૌથી પ્રિય ફૂલ બતાવવામાં આવ્યું છે. માન્યતા છે કે ભગવાન શિવની પૂજામાં આ ફૂલને ચઢાવવા પર મનુષ્યને ધન લાભ પ્રાપ્ત થાય છે.

Offer These Special Flowers To Lord Shiva, Your Future Will Be Bright - सोमवार को शिव जी को चढ़ाएं शंखपुष्पी समेत ये चीज, धन-धान्य से भर जाएगा घर | Patrika News

ધતુરાના ફૂલ : ધતુરો ભગવાન ભોલેનાથને અત્યંત પ્રિય છે. શિવની પૂજામાં આના ફળ અને ફૂલને વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે. માન્યતા છે કે જે દંપતી પાવન શિવરાત્રી પર આ ધતુરાના ફૂલની સાથે ભગવાન શિવની પૂજા કરે છે એને શિવ કૃપાથી જલ્દી જ સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

ચમેલી ના ફૂલ : ભગવાન શિવને ચમેલીનું ફૂલ ખુબ પ્રિય છે. વેદોમાં આવે છે કે ચમેલીના ફૂલથી શિવલિંગની પૂજા કરવા પર મનુષ્યના જીવનમાં સકારાત્મકતા ઉર્જા અને વાહન સુખની પ્રાપ્તિ થાય છે.

शिव पुराण के अनुसार भोलेनाथ को भूलकर भी ना चढ़ाए ये फूल, वरना झेलना होगा महादेव का प्रकोप - Namanbharat

શમીના ફૂલ : શિવ પુરાણમાં ભગવાન શંકરની પૂજામાં ફૂલ પાંદડા બંને જ ચઢાવવાનો વિશેષ મહત્વ બતાવવામાં આવ્યો છે. જેમ શમીના ફૂલને શિવલિંગ પર અર્પિત કરવાથી જ્યાં ઘરમાં અપાર ધન-સંપદા નો આશીર્વાદ મળે છે, તેમજ શમીનું ઝાડ લગાવવાથી શનિથી જોડાયેલા બધા દોષોથી મુક્તિ મળી જાય છે.

મોગરાના ફૂલ : જો તમે અવિવાહિત છો અને કોઈ સુંદર જીવનસાથીની શોધમાં છો તો હવે તમારે રાહ જોવાની નથી. તમારી આ મનોકામના ભગવાન શિવના આશીર્વાદથી પૂરી થઇ શકે છે. આ મહાશિવરાત્રી પર તમે ભગવાન શિવને સૌથી વધરે પ્રિય મોગરાના ફૂલ અર્પણ કરો.આ ફૂલની સાથે ભગવાન શિવની સાધના- આરાધનાથી તમને જીવનમાં સુંદર તેમજ યોગ્ય જીવનસાથીની અવશ્ય પ્રાપ્તિ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *