વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડ નીચે ક્યારેય ના રાખો આ વસ્તુ, થાય છે દુર્ભાગ્યની પ્રાપ્તિ

વાસ્તુશાસ્ત્ર

દરેક ઘરમાં પલંગ હોય છે અને ઘરમાં રાખેલા પલંગને જો સાચી દિશામાં ન રાખવામાં આવે તો એ અશુભ માનવામાં આવે છે. ઘરમાં ક્યાં પ્રકારથી અને કઈ દિશામાં પલંગ રાખવો જોઈએ એના વિશે ફેંગશુઈમાં જણાવવામાં આવ્યું છે. ચીન દેશમાં વસ્તુ શાસ્ત્રને ઘણું માનવામાં આવે છે અને આ દેશના વાસ્તુ શાસ્ત્રને ફેંગશુઈ કહેવામાં આવે છે.

Vastu Tips For Bedroom Furniture Best Location To Bed In Vastu - वास्तु टिप्स: बेड के आस-पास नहीं होनी चाहिए ये चीजें, वास्तु में क्या होती है बेड की सही दिशा -

ચીનનું વાસ્તુ શાસ્ત્ર એટલે ફેંગશુઈમાં ઘરને બનાવવાથી લઈને અને ઘરમાં રાખવામાં આવતી બધી વસ્તુને લઈને ઉલ્લેખ કર્યો છે. ફેંગશુઈમાં લખેલું છે કે ક્યાં પ્રમાણેથી ઘરમાં ચીજોને રાખવી જોઈએ કેમ કે તે ચીજો ઘરમાં સુખ સમૃદ્ધી લાવી શકે છે. આ પ્રમાણેથી ફેંગશુઈમાં પલંગને લઈને પણ ઘણું કહેવામાં આવ્યું છે કે ઘરમાં પલંગ ને કઈ દિશામાં રાખવો જોઈએ અને એની નીચે શું શું રાખવું જોઈએ. લક્ષ્મીમાં ને નારાજ નથી કરવા તો તમારા ઘરમાં પલંગ રાખતા સમયે આ ચીજોનું ધ્યાન રાખો.

Vastu Tips For Bedroom: Importance Of Choosing Right Colour, Direction

ન ખરીદો આવો પલંગ : ફેંગશુઈની અનુસાર લોકોને બોક્સ વાળા પતંગને ખરીદવા ન જોઈએ કારણકે બોક્સ વાળા પતંગને ખરીદ્યા પછી બોક્સની અંદર ઘણા પ્રકારનો સમાન રાખવામાં આવે છે અને આ સામાનોની ઉપર સુવું એ શુભ માનવામાં નથી આવતું. આ રીતથી પલંગની પથારી પણ કોઈ પ્રકારનું બોક્સ અથવા સમાન મુકવો ન જોઈએ અને પલંગની પથારી એકદમ સાફ હોવી જોઈએ.

Vastu For Bedroom - बेडरूम वास्तु टिप्स, Bedroom Vastu Tips In Hindi, Vastu Shastra For Home In Hindi, वास्तु शास्त्र, Vastu Tips For Room In Hindi

કોઈ પણ પ્રકારની વસ્તુ ન રાખો : જો તમારા પલંગની નીચે કોઈ પણ પ્રકારનું કોઈ બોક્સ નથી અને તે નીચેથી એકદમ ખુલ્લું છે તો તમે એની નીચે કોઈ પણ પ્રકારની ચીજો રાખવાથી બચો. કારણકે આપણે ઘણી એવી વસ્તુ પલંગની નીચે રાખી દઈએ છીએ જે સુતા સમયે શરીરને મળવા વાળી સકારાત્મક ઉર્જામાં અવરોધ ઉત્પન્ન કરે છે અને સુતા સમયે આ ચીજો પાસે હોવાથી માણસને શુકાનથી ઊંઘ નથી આવી શકતી.

बेडरूम में भूलकर भी न रखें ऐसा पलंग, वरना पति-पत्नी में होगा अक्सर झगड़ा | Hari Bhoomi

પલંગની નીચે બિલકુલ ન હોવી જોઈએ આ વસ્તુ : જો તમારા ઘરમાં વધારે જગ્યા નથી અને તમારે મજબુરીમાં થઈને તમારા પલંગની નીચે સમાન રાખવો પડે છે તો તમે તમારા પલંગની નીચે લોખંડથી બનેલી કોઈ વસ્તુ, પ્લાસ્ટિકથી બનેલી કોઈ પણ વસ્તુ અથવા પછી ઝાડું ન રાખો. કારણકે આ પ્રકારની ચીજો સુતા સમયે આપણા મન અને મસ્તક પર પ્રભાવ નાખે છે. આ ચીજોની સિવાય પલંગની નીચે કોઈ પણ પ્રકારની ગંદગી પણ થવા ન દો અને રોજ તમારા પલંગની નીચે સફાઈ જરૂર કરો. ફેંગશુઈની અનુસાર પલંગની નીચે ગંદગી ના હોવી જોઈએ.

10 Vastu Tips For Your Master Bedroom- Inext Live

કઈ દિશામાં હોવો જોઈએ પલંગ : જો બેડરૂમમાં પલંગને ખોટી જગ્યા પર રાખવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ થતો નથી. ફેંગશુઈની અનુસાર કોઈ પણ ઘરમાં બેડરૂમમાં પલંગ રાખતા સમયે વાસ્તુ શાસ્ત્ર પર ધ્યાન આપવું જોઈએ અને પલંગને સાઉથ ઇસ્ટ અથવા સાઉથ વેસ્ટની દીવાલ બાજુ રાખવામાં આવે તો તે શુભ માનવામાં નથી આવતું તેથી તમે તમારા ઘરમાં પલંગને સાચી દિશામાં જ લગાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *