સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કોઈ ભાગ્યશાળી વ્યક્તિને જ આવે છે આ પ્રકારનું સ્વપ્ન

જાણવા જેવું

રાત્રે તમને કોઈ પણ સપનું જોયું હોય તો બીજા દિવસે તેનો વિચાર તમને પરેશાન કરે છે. આનો શું મતલબ હોય, મેં આવું સપનું કેમ જોયું. આનું કારણ એ છે કે સપનામાં ભવિષ્ય માં થનારી ઘટનાઓનો સંકેત માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સારા સપના પણ ખરાબ ફળ આપે છે અને કેટલાક ખરાબ સપના સારું ફળ આપે છે. એટલા માટે તમે પરેશાન થયા વગર આનો મતલબ સમજી લો.

૧. ઈમારત બનતા જોવીઃ સપનામાં ઈમારત બનતા દેખાય તો સમજવું કે તમારી પ્રગતિ થવાની છે તમને ધન લાભ થનાર છે.

૨. સપનામાં સાપ દેખાવોઃ- સપના માં સાપ દેખાવો શુભ માનવામાં આવે છે. તમને સરકારી ક્ષેત્રથી લાભ મળશે. આ ધન અને સંતાન પ્રાપ્તિનોસંકેત પણ માનવામાં આવે છે.

૩. સપાનામાં આત્મહત્યા કરતા જોવું : પોતાની જાતને સપનામાં આત્મ હત્યા કરતા જોવાથી ડરવાની જરૂર નથી. આવું સપનું શુભ માનવામાં આવે છે. આ સંકેતથી માનવામાં આવે છે કે તમારી ઉંમર વધી ગઈ છે અને તમારા ઉપર ધન વર્ષા થવાની છે.

૪. સપનામાં ગુલાબ જોવું :- જો તમને સપનામાં ગુલાબ દેખાય તો આ સંકેત છે કે તમારી મોટી મનોકામના પૂરી થશે. અટવાયેલું ધન પાછું આવશે.

૫. સપનામાં પોપટ દેખાવોઃ- સપનામાં પોપટ દેખાવો એ ધન પ્રાપ્ત થવાના સંકેત છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સારા સપના પણ ખરાબ ફળ આપે છે અને કેટલાક ખરાબ સપના સારું ફળ આપે છે.

૬. પોતાને કબ્રસ્તાનમાં જોવું :– પોતાની જાતને કબ્રસ્તાનમાં જોવાનો મતલબ એ છે કે તમને ટૂંક સમયમાં માન-સન્માન મળશે. ઉધાર આપેલા પૈસા પાછા મળશે.

૭. સપના માં તારા દેખાવાઃ- સપના માં તારા દેખાવા નો મતલબ છે કે તમને શુભ સૂચના મળશે. અથવા પરિવાર ના કોઈ સભ્ય ને વ્યાપાર માં ફાયદો થશે.

૮. પોતાને ગરીબી માં જોવું : જો તમે સપના માં પોતાને ગરીબી માં જુઓ તો તમને ધન લાભ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *