અનેક રાશિના જાતકોને અચાનક થશે લાભ, જાણી લો રાશિ ભવિષ્ય

જ્યોતિષ

આજનો દિવસ અનેક રાશિના જાતકોને ફાયદો અપાવશે. આ દિવસે માતા પિતાને વંદન કરવાથી લાભ મળે છે. આ દિવસે દાન કરવાથી લાભ થાય છે. મેષથી મીન રાશિને આજના દિવસે અચાનક મોટો લાભ થઈ શકે છે. તો ચાલો જાણીએ આજનું રાશિ ભવિષ્ય કઈ રાશી નો કેવો રહેશે આજનો દિવસ અને કઈ રાશિના જાતકોએ કરવો પડશે મુસીબત નો સામનો.

PHOTOS: weekly rashi bhavishya weekly rashi bhavishya weekly horoscope in marathi check predictions for all zodiac signs 10 january to 16 january 2021 nck 90 | Loksatta

 • મેષ :- (અ.લ.ઇ) મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. સુખ અને પ્રસન્નતાનો અનુભવ થશે. ગુમાવેલ ધન પાછુ મળશે. નોકરીયાતને સારા ફળની પ્રાપ્તિ થશે
 • વૃષભ :- (બ.વ.ઉ) સંપત્તિને લગતા કાર્યમાં સહયોગ મળશે. આર્થિક બાબતે સારો ધનલાભ થશે. સરકારી કામમાં અનુકૂળતા રહેશે. ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે
 • મિથુન :- (ક.છ.ઘ) કામકાજથી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. અધિકારી વર્ગ સાથે સારા સંબંધ રહેશે. ભાગ્યોદયમાં વૃદ્ધિ થશે. વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.
 • કર્ક :- (ડ.હ) નવાં સંબંધોથી લાભ થશે. માનસિક તનાવ જણાશે. ઉપરી અધિકારીથી તકલીફ જણાશે. ધનસબંધી ચિંતા રહેશે.

Rashi Bhavishya by TechIntact Private Limited

 • સિંહ :- (મ.ટ) પારિવારીક સબંધોમાં લાભ થશે. સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. ઘરમાં મહેમાનની સંભાવના જણાય. ગુસ્સા અને આવેશ પર સયંમ રાખવો
 • કન્યા :- (પ.ઠ.ણ) સામાજીક ક્ષેત્રમાં લાભ મળશે. કાર્યમાં સફળતાનાં યોગ જણાશે. ન્યાયથી કરેલાં કાર્ય લાભ અપાવશે. પ્રગતિ અને ધંધામાં ઉત્તમ લાભ જણાશે.
 • તુલા :- (ર.ત) સંતાનોનાં પ્રશ્નમાં સફળતા મળશે. યાત્રા અને પ્રવાસથી લાભ થશે. સાથી મિત્રોથી સામાન્ય સહકાર મળશે. લેવડ દેવડમાં કાળજી રાખવી.
 • વૃશ્ચિક:- (ન.ય) રચનાત્મક કાર્યોથી મન પ્રસન્ન રહેશે. અકારણ ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો. મકાન મિલકતને લગતા પ્રશ્નમાં અનુકૂળતા જણાય. માતા અને મોસાળ પક્ષથી લાભ થશે.

Rashi Bhavishya Today 29 December 2019: जानिये क्या कहता है ? आपका आज का राशि भविष्य

 • ધન :- (ભ.ધ.ફ.ઢ) પ્રસન્નતા અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે. રોજગારી માટે નવી તકો મળશે. ધંધાકિય બાબતોમાં ધનલાભ થશે. પારિવારીક જીવન મધુર બનશે.
 • મકર :- (ખ.જ) સંતાન દ્વારા સારા ફળની પ્રાપ્તિ થશે. ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. નોકરીયાત વર્ગને કામમાં વધારો જણાશે. વ્યવસાયમાં ધ્યાન આપી કામ કરવું.
 • કુંભ :- (ગ.શ.ષ.સ) આર્થિક બાબતોમાં મધ્યમ ફળ મળશે. સ્વપ્રયત્નથી કરેલા કાર્યો લાભ અપાવશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. યાત્રા પ્રવાસથી નુક્શાનની સંભાવના જણાય.
 • મીન :- (દ.ચ.ઝ.થ) કરેલા પ્રયાસો ફળદાયી બનશે. અચાનક ખર્ચ પરેશાનીમાં વધારો કરે. કામકાજનાં સ્થળે પરેશાની જણાશે. દામ્પત્ય સુખમાં કમી આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *