રત્નો ધારણ કર્યા વિના પણ આ ઉપાય અજમાવવાથી કરી શકાય છે ગ્રહ દોષ દુર, જાણો અહી..

ગ્રહો શુભ ફળ આપે તે માટે સંબંધિત ગ્રહોના રત્ન ધારણ કરવાનું ચલણ છે. ઘણા લોકોના હાથમાં અલગ અલગ રત્નવાળી વીંટી તમે જોઈ પણ હશે. જો કે આ રત્ન મૂલ્યવાન હોય છે. તેથી સામાન્ય સ્થિતિ ધરાવતાં લોકો માટે તે ધારણ કરવું શક્ય હોતું નથી. જ્યોતિષ વિદ્યા પણ એક વિજ્ઞાન છે, જેનાથી વર્તમાન તેમજ ભવિષ્યને સુધારવા માટેની […]

Continue Reading

જાણો ભગવાન બુદ્ધની બે મુખ્ય સાધનાનું મહત્વ…

ઉત્તર ભારતનાં રાજા શુદ્ધોધનનાં રાજકુંવરને યુવાન વયે વૈરાગ્ય જાગ્યો. તેમણે પોતાની પત્નિ, પુત્ર, પરિવાર અને રાજમહેલનાં વૈભવનો ત્યાગ કર્યો ને વનની વાટ પકડી. ત્યારે જ સિધ્ધાર્થ ગૌતમે બોધિગયામાં ઉગ્ર તપસ્યા કરી. વર્ષો પછી તેને સંબોધિ પ્રાપ્ત થઈને તેઓ સં-બુધ્ધ થયા. તેના ફળ સ્વરૃપે તેમને જે બોધિજ્ઞાાન પ્રાપ્ત થયું, એમાં તેની મુખ્ય સાધના વિપશ્યના પણ હતી. […]

Continue Reading

જાણો સૂર્યપુત્ર શનિદેવ ના મહત્વ વિશે…

જ્યોતિષ શાસ્ત્રમાં થોડો ઘણો વિશ્વાસ કરતો એકપણ વ્યકિત એવો નહિં હોય કે જે શનિદેવના નામથી પરિચિત કે માહિતગાર નહિં હોય. શનિદેવના પિતા મહાન તેજસ્વી અને આખી દુનિયાને પ્રકાશિત કરનાર સૂર્યનારાયણ દેવ છે, જ્યારે માતાનું નામ સંજ્ઞાા છે. શનિદેવના મોટાભાઈ યમરાજા કે યમદેવ તરીકે ઓળખાય છે અને તેમની બહેનનું નામ યમી (હાલની યમુના નદી) છે. બાળપણથી […]

Continue Reading

જાણો જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુજી વિશે

ભગવાન વિષ્ણુની સ્તુતિ…ઋગ્વેદમાં એક્ સુક્ત મળે છે. તે અનુસાર ભગવાન વિષ્ણુનો ઉદ્દેશ્ય સંસારને દુ:ખોમાંથી મુક્ત કરીને પૃથ્વીને નિર્ભય.. નિરોગ… નિવાસ્થાનીય બનાવવાનું છે. તેથી વિષ્ણુને પાલનહાર દેવસ્વરૃપે પણ ઓળખવામાં આવે છે. પાલનહાર રૃપે પૂજવામાં આવે છે. તેઓ આ સંસારના રક્ષક અને સંરક્ષક પણ છે. આ જ સુક્ત તેઓને ત્રિમૂર્તી એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ! આ […]

Continue Reading

જાણો સુંધા માતા ના અનોખા પાવન સ્થળ વિશે…

અમદાવાદથી ૨૫૦ કિલોમીટરના અંતરે આવેલું રાજસ્થાના જોલાર જિલ્લામાં સુંધાની ટેકરી પરનું માતાનું મંદિર ગુજરાત અને રાજસ્થાનની પ્રજા માટે અનોખું પાવન સ્થળ છે. ચામુંડા માતા ઘણા બધા લોકોની કૂળદેવી છે. ગુજરાતમાં ચોટીલામાં ચામુડાં સિંહ પર બિરાજમાન છે. એવી જ રીતે રાજસ્થાનમાં સુંધા ખાતે ચામુંડા પણ બિરાજમાન છે. પરંતુ અહીં તેમની તદ્દન અલગ જ મૂર્તિ છે. માત્ર […]

Continue Reading

ગુજરાતના કંબોઈ ખાતે આવેલું આ શિવ મંદિર દિવસમા બે વાર દર્શન આપી થઇ જાય છે લુપ્ત

ભરૂચ જિલ્લાના કાવી ગામ પાસે કંબોઈના નયન રમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે. દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે. મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતાં મોજા જોવામાં અહ્લલાદક આનંદની અનુભૂતિ થાય છે. સ્તંભેશ્વર મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં […]

Continue Reading

પાકિસ્તાન ના એવા પાંચ વૈભવી કિલ્લા, જેના પર પહેલા હતું ભારતનું ગૌરવ

આમ તો પાકિસ્તાન આંતકવાદ ને લઈને દુનિયાભર માં ચર્ચિત રહે છે, પરંતુ શું તમે અહી આવેલા પ્રખ્યાત કિલ્લા વિશે જાણો છો? આજે અમે તમને પાકિસ્તાન ના એ આલિશાન અને ઐતિહાસિક કિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પહેલા ભારતનું ગૌરવ હતું. ભાગલા થવાના કારણે આ બધા કિલ્લા પાકિસ્તાન ના ભાગ માં ચાલ્યા ગયા. ડેરાવર ફોર્ટ […]

Continue Reading

આ કામ કરતા લોકોને શનિદેવ આપે છે દંડ, જાણો કેવી રીતે મળશે શનિદેવની કૃપા

શનિદેવ ની ખરાબ દ્રષ્ટિ જે લોકો પર રહે છે એને શનિદેવ કઠોર દંડ આપે છે, પરંતુ એવું નથી કે તમે શનિદેવ ની કૃપા પ્રાપ્ત નથી કરી શકતા, માન્યતા અનુસાર અમુક એવા કાર્ય છે જેને કરવાથી વ્યક્તિ શની દેવ ને નારાજ કરી દે છે, જેના કારણે શનિદેવ એને ખરાબ ફળ પ્રદાન કરે છે. આજે અમે તમને […]

Continue Reading

ભગવાન વિષ્ણુની કૃપાથી આ રાશિના જાતકોના પુરા થશે દરેક સપના

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવી કેટલીક રાશી છે જેના પર ભગવાન વિષ્ણુજી ની કૃપા વરસતી હોય છે. આ રાશિના વ્યક્તિ ના જીવન માં ખુબજ મોટો બદલાવ જોવા મળશે અને તેના બધાજ સપનાઓ પૂર્ણ થશે. આજે અમે એવીજ રાશિના લોકો વિશે જાણકારી આપવાના છીએ. ચાલો જાણીએ કઈ એંશીના લોકો પર ભગવાન વિષ્ણુ ની કૃપા બની રહેશે. વૃષિક […]

Continue Reading

જો આ દિવસે ચોરાઈ જાય તમારી ચપ્પલ તો ના થાવ પરેશાન, દુર થઇ જાય છે પનોતી

ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈ સામુહિક કે જાહેર સ્થળે ખાસ કરીને કોઈ મંદિર કે પ્રસંગ માં ગયા હોઈએ ત્યારે ત્યાં ખુબજ ભીડ હોય છે અને આ ભીડ મા ઘણીવાર આપણા ચપ્પલ ચોરી જતા હોય છે. જયારે અપને કોઈ યાત્રા પર અથવા બહાર ગામ ગયા હોય અને ચપ્પલ ચોરી જાય ત્યારે લોકો ખુબજ […]

Continue Reading