વાસ્તુશાસ્ત્ર મુજબ આ નાનકડી ભૂલના કારણે પરિવારના લોકો રહે છે બીમાર

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે રસોડું. કારણ કે રસોડામાં તૈયાર થયેલું ભોજન ઘરના તમામ સભ્યો આરોગે છે. જેવા વિચારો સાથે ભોજન તૈયાર થાય છે તેવી જ અસર ઘરમાં લોકો પર થાય છે. જો ભોજન તૈયાર કરનાર જ બીમારી અને ચિંતાથી ઘેરાયેલા રહેતાં હોય તો પરિવારના સભ્યો પણ કોઈને કોઈ સમસ્યાથી ઘેરાયેલા જ […]

Continue Reading

શરીરમાં આ જગ્યા પર તલ હોય એ લોકો હોય છે ખુબજ ભાગ્યશાળી

અમુક લોકો ને ચહેરા પર, હોઠ પર, ગાલ પર, એમ જુદી જુદી જગ્યાએ તલ હોય છે. ચહેરાની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દે છે તેના પર નાનકડો તલ. પણ શું તમે જાણો છો ચહેરા પર રહેલા આ તલથી વ્યક્તિના સ્વભાવ અંગે પણ જાણી શકાય છે. કેટલાક લોકોને તમે જોશો કે તેઓ જીવનભર કોઇ પણ સંઘર્ષ કર્યા […]

Continue Reading

જાણો કેવી રીતે દર્શાવે છે હાથની ટચલી આંગળી આપણું ભવિષ્ય

હસ્તરેખા જ્યોતિષમાં સૌથી નાની આંગળીની લંબાઈને જોઈને તમારા વિશે ઘણીબધી બાબતોની માહિતી મેળવી શકાય છે. તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિનો પોતાનો હાથ એ તેના જીવનનો અરીસો હોય છે. હાથ અને ખાસ કરીને પંજો એ વ્યક્તિના જીવનની અનેક ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો સંઘરાયેલી હોય છે. હાથની આંગળીઓનો પણ જીવનમાં વિશેષ પ્રભાવ જોવા મળે છે.તમારી આ […]

Continue Reading

મુખલક્ષણ શાસ્ત્ર : ચાંદલો દર્શાવે છે નારીનું સાચું વ્યક્તિત્વ

મુખલક્ષણ શાસ્ત્રમાં માથાની જેમ કપાળ-લલાટનું મહત્ત્વ શરીરનાં અન્ય અંગોના પ્રમાણમાં ખૂબ જ આંકવામાં આવ્યું છે. માત્ર કપાળ પરથી જ વ્યક્તિના ભવિષ્યની આગાહી કરવામાં આવે છે. વ્યક્તિના પ્રભાવને વ્યક્ત કરવામાં કપાળ મહત્ત્વનો ભાગ ભજવે છે સ્ત્રી અને ચાંદલો : સૌભાગ્યવતી સ્ત્રીઓ સૌભાગ્યનાં ચિહ્ન તરીકે ચાંદલો કરે છે અને હવે તો એક રિવાજ તરીકે પણ ઘણી સ્ત્રીઓ […]

Continue Reading

જાણો ભગવાન શિવજીનું નટરાજ સ્વરૂપ અને તેમના નૃત્ય વિશે

શિવજી ભગવાન સંગીત-કલાનાં આદ્ય-અધિષ્ઠાતા દેવ ગણાયા છે. એમને કળામાં નૃત્ય કરવાનું ખૂબ પસંદ હતું. નૃત્ય દ્વારા તેઓ પોતાનાં મનોભાવો વ્યકત કરતા. જેમકે જ્યારે ક્રોધી ભાવદશામાં હોય ત્યારે, શિવજી તાંડવનૃત્ય કરતા. ભગવાન શિવજીનું તાંડવ નૃત્ય એક અદ્ભૂર્ત- કળાનો પ્રકાર ગણાયો છે. પુરાણકથા અનુસાર, એક સમયે પતંજલિઋષિ તથા વ્યાધ્રપાદ મુનિઓએ શિવજીએ વિધ વિવિધ પ્રકારનાં નૃત્ય શીખવવા માટે […]

Continue Reading

જો કુંડળીમાં હોય આ દોષ તો વ્યક્તિને વારંવાર થાય છે ડીપ્રેશન, જાણો શાસ્ત્રોક્ત ઉપાય

જ્યારે નકારાત્મક વિચારસરણી, તાણ, ચિંતા, ગભરાટ અને બેચેની જેવા લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે છે, ત્યારે ડિપ્રેશન થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ વ્યક્તિની કુંડળી અથવા હથેળીને જોઈને તે જાણી શકાય છે કે તે ડિપ્રેશનનો શિકાર છે કે નહીં. જીવનમાં ક્ષણે-ક્ષણે વસ્તુઓ બદલાય છે અને આપણે જીવનની બધી ઘટનાઓને નિયંત્રિત કરી શકતા […]

Continue Reading

આ પાંચ શુભ વસ્તુઓ માંથી જો કોઈ એક વસ્તુને પણ રાખશો ઘરમાં તો જીવનમાં ક્યારે પણ નહીં આવે દરિદ્રતા

માણસ નું જીવન તેના કર્મો અને તેની આજુ બાજુ રહેલી વસ્તુઓ ને આધીન છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ એવી ઘણી બધી વસ્તીઓ છે જેના ઘર માં હોવા માત્રથી ઘર ની અંદર રોનક આવી જાઈ છે. જો તમે પણ તમારી આગળની જિંદગીને ઉત્તમ અને સારી બનાવવા માગો છો તો આજે અમે જે પાંચ વસ્તુઓ જણાવીએ તેમાંથી કોઈ […]

Continue Reading

જાણો શિવખોડી ગુફા નું રહસ્ય જ્યાં ભગવાન શિવ સ્વયંભુ બિરાજમાન છે

આપણે પ્રભુ શિવની અનેક ગાથાઓ સાંભળી છે જેમાં જણાવવામા આવ્યું છે કે પ્રભુ શિવ પોતાના અર્ધાંગના પાર્વતીજી તથા તેમના પુત્રો ગણેશ તથા કાર્તિકેય સાથે કૈલાશ પર્વત પર નિવાસ કરતા હતા. આપણા હિંદુ શાસ્ત્રોમા પણ આ વિશે વર્ણન કરવામા આવ્યું છે. પ્રભુ શિવ સાથે તો અનેક દેવસ્થાનો જોડાણ ધરાવે છે જેમાં અમરનાથ તથા કેદારનાથનો સર્વ પ્રથમ […]

Continue Reading

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે એક વાર અપનાવો આ ઉપાય 3 પેઢી સુધી ખાલી નહિ થાય તમારી તિજોરી

ઘણા લોકો નસીબ કે મહેનતના બળ ઉપર પોતાની ગરીબી દુર કરી લે છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે. જે ખરાબ નસીબ કે કોઈ અકસ્માતને લઈને ફરીથી ગરીબ બની જાય છે. જો તમે પહેલાથી ગરીબ છો? તો કોઈ પણ રીતે જીવવાનું શીખો લો છો. પરંતુ તમે પૈસાદાર માંથી ગરીબ બની જાવ છે. તો ઘણી […]

Continue Reading

જાણો સૌરાષ્ટ્રની ધરતી પર બિરાજેલ દડવાના રાંદલ માતાજીનો પ્રાચીન અને અલૌકીક ઈતિહાસ

સૌરાષ્ટની ધરા પર સ્થિત ગોંડલ નજીક દડવા મ રાંદલ માતાજીનુ દેવસ્થાન ખુબ જ પ્રખ્યાત છે. ગોંડલથી મોવિયા અને ત્યાની વાસાવાડ માર્ગે ૩૫ કી.મીના અંતરે દડવા ગામમા બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. રાંદલ માતાજી અધ્યાત્મની ભાષામા જણાવીએ તો અહી બિરાજેલા રાંદલ માતાજી માથી દિવ્ય અલૌકીક ઉર્જા ફેલાય છે. આજે આપણે જાણીએ દડવામા રાંદલ માતાજીનો ઈતિહાસ. એક વખત […]

Continue Reading