એક એવું મંદિર જ્યાંથી દર્શન કરી આજ સુધી કોઈ નથી આવ્યું ખાલી હાથ

જાણો પાંડવો દ્વારા નિર્મિત આ પ્રાચીન મંદિરનો ઈતિહાસ, જ્યાં દર્શન કરવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ, આપણા ભારત દેશમાં એવા ઘણા સ્થાન છે જ્યાં દેશ જ નહિ પરંતુ વિદેશો માંથી પણ લોકો આવે છે. આ સ્થાનો પર એવા ઘણા બધા ચમત્કારો પણ થાય છે જે જોવા દુર દુર થી લોકો આવે છે. હસ્તિનાપુર ભારતનું પ્રમુખ […]

Continue Reading

વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડ નીચે ક્યારેય ના રાખો આ વસ્તુ, થાય છે દુર્ભાગ્યની પ્રાપ્તિ

દરેક ઘરમાં પલંગ હોય છે અને ઘરમાં રાખેલા પલંગને જો સાચી દિશામાં ન રાખવામાં આવે તો એ અશુભ માનવામાં આવે છે. ઘરમાં ક્યાં પ્રકારથી અને કઈ દિશામાં પલંગ રાખવો જોઈએ એના વિશે ફેંગશુઈમાં જણાવવામાં આવ્યું છે. ચીન દેશમાં વસ્તુ શાસ્ત્રને ઘણું માનવામાં આવે છે અને આ દેશના વાસ્તુ શાસ્ત્રને ફેંગશુઈ કહેવામાં આવે છે. ચીનનું વાસ્તુ […]

Continue Reading

અનેક રાશિના જાતકોને અચાનક થશે લાભ, જાણી લો રાશિ ભવિષ્ય

આજનો દિવસ અનેક રાશિના જાતકોને ફાયદો અપાવશે. આ દિવસે માતા પિતાને વંદન કરવાથી લાભ મળે છે. આ દિવસે દાન કરવાથી લાભ થાય છે. મેષથી મીન રાશિને આજના દિવસે અચાનક મોટો લાભ થઈ શકે છે. તો ચાલો જાણીએ આજનું રાશિ ભવિષ્ય કઈ રાશી નો કેવો રહેશે આજનો દિવસ અને કઈ રાશિના જાતકોએ કરવો પડશે મુસીબત નો […]

Continue Reading

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ખુબજ ઉપયોગી છે આ 7 ફૂલો

અળસીના ફૂલ : ભગવાન શિવની સાધનામાં અળસીના ફૂલનું વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રિ ના દિવસે શિવલિંગ પર આને વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે. શાસ્ત્રોની અનુસાર આ ફૂલને શિવ પર અર્પિત કરવા પર મનુષ્યને પાપોથી મુક્તિ મળે છે. લાલ તેમજ સફેદ આંકડાના ફૂલ : લાલ તેમજ સફેદ આંકડાના ફૂલ ભગવાન શિવની પૂજામાં વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે. […]

Continue Reading

ભારતમાં આવેલ એક એવું મંદિર જેના પાયા છે જમીન થી ઉપર, જાણો આ મંદિરનો ચમત્કાર

આ મંદિરના હવામાં જુલતા પથ્થર નીચેથી કપડું પસાર કરવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ ભારત અનેકતા માં એકતા ધરાવતો દેશ છે અને ભારતીયો ધર્મમાં ખુબ જ શ્રધ્ધા ધરાવે છે. લોકોની શ્રધ્ધાને કારને ભારતમાં એવા અનેક મંદિરો છે જે પોતાના ચમત્કારી અને કહાનીઓ માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. આંધ્ર પ્રદેશના અનંતપુરમાં એક એવું જ મંદિર છે, […]

Continue Reading

નર્મદા કિનારે બનેલા આ મંદિરમાં ભક્તોને એક નહિ પરંતુ બે રૂપોમાં મહાદેવ આપે છે દર્શન

આને મહાદેવની મહિમા કહો, શિવનો ચમત્કાર કહો અથવા પછી ભોળેનાથનું વરદાન. નર્મદા કિનારે બનેલા આ મંદિરમાં ભક્તોને એક નહિ પરંતુ બે રૂપોમાં મહાદેવ દર્શન આપે છે. ગુજરાતમાં નર્મદા કિનારે નદીના કાંઠા પાસે બનેલું આ ઓઘડદાનીનું આ અદભૂત અને ચમત્કારી મંદિર છે. અહિયાં મહાદેવ ના એક રૂપને ધનેશ્વર તો બીજાને લુકેશ્વરના નામથી બોલાવવામાં આવે છે. આજે […]

Continue Reading

અથર્વવેદમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે થઈ છે પૃથ્વીની ઉત્પતિ

વેદોમાં પૃથ્વીના ગુણગાન અને તેની પૂજા કરવામાં આવી છે. ઋગ્વેદ સિવાય અથર્વવેદના બારમા મંડળના ભૂમિ સૂક્તમાં પૃથ્વીની ઉત્પતિ વિશે વર્ણન કરવામાં આવ્યું છે કે બ્રહ્મા અને વિશ્વકર્મા વગેરે દેવતાઓને લીધે પૃથ્વી પ્રગટ થઈ હતી. આ સૂક્તમાં પૃથ્વીને માતા અને મનુષ્યને તેના સંતાન ગણાવ્યાં છે. આ સૂક્તના 63 મંત્રોમાં પૃથ્વીની વિશેષતા અને તેના પ્રત્યે મનુષ્યના કર્તવ્યોનો […]

Continue Reading

વાસ્તુ મુજબ ઘરમાં લગાવો આ તસ્વીરો, ગર્ભવતી માતા અને બાળક પર તેની ખુબજ અસર થાય છે

જયારે કોઈ મહિલા માતા બને છે ત્યારે તેનું જીવન પરિપૂર્ણ થાય છે. કોઈ પણ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે તે આવું જ ઈચ્છતી હોય છે કે તેની કોખ માં ઉછરી રહેલ સંતાન ખુબજ હોશિયાર અને મહાન બને. તે પોતાના બાળકને તેજસ્વી રૂપવાન અને ગુણવાન બનાવવા ઈચ્છે છે. તેથી આજે અમે વાસ્તુ મુજબ કેટલીક એવી ટીપ્સ જણાવીશું […]

Continue Reading

સુંદરકાંડનો પ્રેરણાત્મક પ્રસંગ : વ્યક્તિએ પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખવો જોઇએ

ઘણી વાર જીવનમાં સમસ્યાઓ આવતી રહે છે અને મોટા ભાગે દરેક લોકો ના જીવન માં એક સમય તો એવો આવે જ છે કે જયારે તેને એ સમસ્યાનો સામનો કરવા માટે પૂરી હિંમત થી કામ લેવું પડે છે. એવામાં બને છે એવું કે અમુક લોકો સાહસ કરી આ મુસીબત પાર કરી જાય છે તો અમુક લોકો […]

Continue Reading

જાણો હવન દરમિયાન વારંવાર બોલવામાં આવતા આ શબ્દ પાછળનું રહસ્ય

હિંદુ ધર્મ માં કોઈ પણ શુભ કામ કરવા ની પહેલા યજ્ઞ કરવામાં આવે છે. મત્સ્ય પુરાણ માં યજ્ઞ ના સંબંધ માં કહેવામાં આવ્યું છે કે જે કામ માં દેવતા, હવનીય દ્રવ્ય, વેદમંત્ર, ઋત્વિક અને દક્ષિણા આ પાંચ નો સહયોગ હોય એને યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞ ના કારણે શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ, આત્મા શુદ્ધિ, […]

Continue Reading